
- ક્રિસમસ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ હવાઇ સ્થિત મરીન બેઝની મુલાકાત લીધી હતી
હજુ તો માંડ ડગ માંડતા એક બાળકે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના મોંમાં જોરદાર મુક્કો મારી દીધો હતો. ઓબામા ક્રિસમસ પર જ્યારે પોતાના પરિવાર સાથે ચર્ચ જઇ રહ્યા હતા ત્યારે તેમણે હવાઇની મુલાકાત લીધી હતી અને સૈનિકો તેમજ તેના પરિવારોને મળ્યા હતા.
આ ક્રિસમસ પર ઓબામાએ પિતા તરીકે અને કમાન્ડર ઇન ચીફ તરીકેની બેવડી ફરજ બજાવી હતી. ઓબામા ચર્ચમાં પણ હાજર રહ્યા હતા અને અમેરિકાના સૈનિકોને અભિનંદન આપવા માટે હવાઇના મરીન બેઝ પર યોજાયેલા એક કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


