આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની મસ્તિમાં હાથીને ખાવા માટે પત્તા આપી રહ્યો છે. જોકે તેને એ વાતની સહેજ પણ જાણ નથી કે આ હાથીનો મૂડ ગમે ત્યારે છટકી શકે છે.
- જ્યારે હાથીનો મૂડ ખરાબ થયો તેણે આપેલા પત્તાને લઈને બીજી બાજુ ફેંકી દીધો
- આમ છતા તે યુવકે ફરી વાર તેની સામે પત્તુ ધરવાનો પ્રયત્ન કર્યો હતો
જ્યારે હાથીનો મૂડ ખરાબ થયો તેણે આપેલા પત્તાને લઈને બીજી બાજુ ફેંકી દીધો. આમ છતા તે યુવકે ફરી વાર તેની સામે પત્તુ ધરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે હાથીએ એક ઝાટકે પોતાની સુંઢની મદદથી તેને ધૂડ ચટાડી દીધી.
માણસો ઘણી વખત પોતાની જોહૂકમી પ્રાણીઓ ઉપર થોપી દેતા હોય છે, અને જેના કારણે ક્યારેક ન બનવાનું બની જતુ હોય છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.