Advertisement
Home >> International News >> Photo Feature >> Americas Nemo Special Pics

PIX: અમેરિકામાં ત્રાટકેલા NEMOની તાજી તસવીરો, બરફ જોઇ થથરી જશો

1 of 13 Photos

અમેરિકાનાં નોર્થઇસ્ટ રાજ્યોમાં આખરે બરફનું વાવાઝોડું (બ્લિઝાર્ડ) 'નેમો' ત્રાટકતાં જનજીવન ઠપ પડી ગયું હતું. વાવાઝોડાને લીધે અમેરિકામાં 6.17 લાખ ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. એટલું જ નહીં, પાંચ રાજ્યોમાં ઇમરજન્સી ડીક્લેર કરી દેવામાં આવી છે. લોકોએ આ તોફાનને પગલે શુક્રવારે આખી રાત વીજળી વગર જ ઘરોમાં પૂરાઇ રહેવું પડ્યું હતું. આ બરફનાં તોફાનમાં 2 લોકોનાં મોત થયા છે. અમેરિકાનાં કેટલાય હાઇવે ઠપ્પ છે. પાંચ રાજ્યોમાં ઇમરજન્સી લાદી દેવામાં આવી છે.

જોકે બરફનાં તોફાન વચ્ચે અમેરિકામાં એવા કેટલાય દ્રશ્યો જોવા મળ્યા જે યાદગાર રહી ગયા. કેટલીક તસવીરો તોફાન કેટલું ભયંકર છે તે બતાવે છે તો કેટલીક તમને હળવા કરી નાખે છે. પરંતુ આગળની તસવીરોમાં બરફ જોઇને તમે થથરી જશો તે નક્કી છે,,, શ્વેટર પહેરી રાખજો.... આવી રહ્યું છે બરફનું તોફાન


Your Opinion
 
 
Code:
7 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment