- 53 વર્ષના બાળરોગ નિષ્ણાત પર વીડિયો બનાવ્યો હોવાનો પણ આરોપ
અમેરિકામાં ભારતીય મૂળના બાળરોગ નિષ્ણાત પર નાની ઉંમરની બાળકીઓ સાથે યૌન દુર્વ્યવહાર કરવાનો અને ગુપ્તરીતે તેનો વીડિયો બનાવવાનો તેમજ તસવીરો ખેંચવાનો આરોપ લાગ્યો છે.
53 વર્ષીય ડોક્ટર રાકેશ પુન્ને અમેરિકાની એક જિલ્લા કોર્ટના ન્યાયાધીશ જોઆના સેબર્ટ સમક્ષ પોતાના પર લાગેલા આરોપો અંગે ઇન્કાર કર્યો હતો. તેને 36 કેસમાં આરોપી બનાવાયો છે. જો પુન્ન દોષિત ઠરે તો તેને ઓછામાં ઓછી 15 વર્ષની જેલની સજા ફટકારાશે.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.