Advertisement
Home >> International News >> Latest News >> International >> Afghanistan Bomb Blast, 10 Girls Killed

અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, 10 બાળકીઓના મોત

Agency | Dec 17, 2012, 13:20PM IST
 
 


અફઘાનિસ્તાનમાં એક બારૂદી સુરંગમાં થયેલા વિસ્ફોટમાં 10 બાળકીઓની મોત થઇ ગઈ અને અન્ય ઘાયલ થઇ છે. અધિકારીઓનું કહેવું છે કે મરી ગયેલી બાળકીઓની ઉમર 9 થી 11 વર્ષ વચ્ચે છે.



અફઘાનિસ્તાનમાં દસકાથી ચાલી રહેલા સંઘર્ષના લીધે ગ્રામ્ય વિસ્તારમાં હજારો જીવતા બારૂદ વિખેરાયેલા પડ્યા છે. આ ઘટના નાંગરહાર પ્રાંતના ચાપેરહાર જીલ્લાના દાવલાત્જી ગામમાં થઇ હતી.



અધિકારીઓનું કહેવું છે કે ઘાયલ બાળકીઓની હાલત પણ નાજુક છે.

 
 
 

Your Opinion
 
 
Code:
1 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment