Advertisement
Home >> International News >> Latest News >> International >> 90 Year Old Saudi Man Marries 15 Year Old Girl

90 વર્ષના બુઢ્ઢાને વેચી દીધી 15 વર્ષની પુત્રી, લગ્ન કે બળાત્કાર?

1 of 5 Photos
આરબો તેમનાથી કેટલાય ગણી નાની ઉંમરની છોકરીઓનાં ઉપભોગ માટે વિશ્વભરમાં કુખ્યાત છે. જેના માટે તેમની પર વખતો વખત ફિટકાર પણ વરસાવવામાં આવે છે. વૃદ્ધ પુરુષ દ્વારા નાની ઉંમરની તરુણી સાથે લગ્ન કરવાની વધુ એક ઘટના દુબઇમાં બની છે. જેના લીધે માનવ અધિકાર કાર્યકર્તાઓ તેમજ સોશ્યલ સાઇટો દ્વારા જોરદાર વિરોધ શરૂ થયો છે. 
 
વાત એમ બની છે કે, 90 વર્ષનાં સાઉદી પુરુષે માત્ર 15 વર્ષની તરુણી સાથે લગ્ન કર્યા છે. જેના બદલામાં આ આરબે ખૂબ તગડું દાન પણ આપ્યું છે. આ ઘટનાનો ચોતરફથી વિરોધ થઇ રહ્યો છે.આ ઘટના સાઉદી અરેબિયાનાં જાઝનમાં બની છે. 
 
આગળ વાંચો,  કેવી રીતે આ ઘટના પર વરસાવાઇ રહ્યો ફિટકાર...

Your Opinion
 
 
Code:
10 + 3

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment