Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ફ્લોરિડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, જુઓ તસવીરો

Source: Agency, Florida   |   Last Updated 12:53 PM [IST](30/01/2012)
 
 
 
|  

અમેરિકા: ફ્લોરિડા હાઈવે પર રવિવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત થયા છે અને 18થી વધારેને ઈજા થઈ છે.


ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ડઝન કાર અને છ માલવાહક વાહનો એકમેક સાથે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અમુક કારોનો બુકડો વળી ગયો હતો. ગાઢ ધુમ્મસના કારણે થોડા સમય માટે આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ફરી ચાલું કરાયો હતો. બચાવી ટીમ પણ આવી ત્યારે ગાઢ ધુમ્મસના કારણે સ્પષ્ટ કંઈ જોઈ શકાય તેમ ન હતું.


તમામ તસવીરો-એપી


 

 

 

 

 

 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
3 + 6

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.