
જરૂરી નથી કે દરેક વખતે ફેશન ડિઝાઈનર કંઈક એવી વસ્તુ બનાવે કે લોકો વખાણ કરે. ઘણી વખત એમ પણ બને છે કે જોઈ આપણી આંખો જીણી થઈ જાય અને મોં બગડી જાય. આ 15 દિવસમાં એવા કેટલાય ફંક્શન ગયા જેમાં સેલિબ્રિટીઝે હાજરી આપી હતી અને તેમની ડ્રેસિંગ સેન્સ, તેમની જ્વેલરી અને પ્રેસન્સની નોંધ દરેક જગ્યાએ લેવાઈ.
આ પરથી ચાલો નજર કરીએ એવી સેલિબ્રિટીઝ પર જેને આ પાર્ટી અને ફંક્શનમાં આપણે ફેશન ફિઆસ્કો કરતા જોયા...
