દુનિયાની 10 સૌથી સુંદર ઓરીજીનલ સ્તન ધરાવતી મહિલાઓ
divyabhaskar.com
| Jul 17, 2012, 11:07AM IST

તેવામાં આજે મહિલાઓ વધારે સુંદર દેખાવા માટે બ્રેસ્ટ એનલાર્જ સર્જરીનો સહારો લે છે. મેડિકલ સાયન્સ પ્રમાણે બ્રેસ્ટ એનલાર્જ સર્જરીથી કેન્સર થવાની આશંકા પણ વધી જાય છે, પરંતુ આજે પણ મોટા ભાગની મહિલાઓ એવી છે, જે પોતાના અંગોની મૌલિકતા સાથે ચેડાં નથી કરતી અને નેચરલ બ્રેસ્ટથી જ પોતાનું સૌંદર્ય અકબંધ રાખી રહી છે.
‘મોસ્ટ સેક્સી વુમન ડોટ નેટ’એ દુનિયાની સૌથી સુંદર બ્રેસ્ટ ધરાવતી 10 મહિલાઓની યાદી અહીંયા પ્રસ્તુત કરી છે.





