'ધ સન' વેબસાઈટ દ્વારા દુનિયાભરના તમામ દેશોમાં રોચક સેક્સ સંબંધીત સર્વે અને તથ્યો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
આવો નજર કરીએ સેક્સ સંબંધીત એવી કેટલીંક જાણકારીઓ પર..
-ન્યૂઝિલેન્ડ
સર્વેમાં સામે આવ્યું છે કે ન્યૂઝિલેન્ડમાં દરેક મહિલા તેના જીવનમાં 20થી વધુ સેક્સ પાર્ટનર સાથે સેક્સ માણે છે. આ આંકડા આખી દુનિયાની મહિલાઓની સરખામણીએ સૌથી વધુ છે.
-ઓસ્ટ્રિયા
ઓસ્ટ્રિયામાં દરેક પુરુષ તેના જીવનકાળમાં 29 મહિલાઓ સાથે સેક્સ માણે છે. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં આટલાં સેક્સ પાર્ટનર કોઈ જ દેશના પુરુષો નથી બદલતા.
-જર્મની
વન પોલ ડોટ કોમ દ્વારા દુનિયાના 20 અલગ અલગ દેશોમાં કરવામાં આવેલાં સર્વે પ્રમાણે જર્મન પુરુષો સૌથી ખરાબ પ્રેમી હોય છે. આ સર્વેમાં મહિલાઓનો તર્ક હતો કે જર્મન પુરુષો અન્ય પુરુષોની સરખામણીએ વધુ દૂર્ગંધ મારતા હોય છે.
-સ્પેન
આ સર્વેમાં સ્પેનના પુરુષો સૌથી સારા પ્રેમી હોવાનો ખિતાબ મેળવે છે.
-થાઈલેન્ડ
આ એક એવો દેશ છે જ્યાં આશરે 10 મિનિટમાં સેક્સ કરવામાં આવે છે. આટલા ઓછા અંતરાલમાં સેક્સ
માણવાને કારણે થાઈલેન્ડ મિસાલ બની ગયું છે.
-ગ્રીસ
ડ્યૂરેક્સ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે, ગ્રીસના લોકો દુનિયામાં સૌથી વધુ કામુક હોય છે.
-બ્રાઝીલ
બ્રાઝીલ ધ પેંગ્વિન એટલસ ઓફ હ્યુમન સેક્સુઅલ બિહેવ્યરના રિપોર્ટ પ્રમાણે બ્રાઝીલના લોકો સૌથી વધુ સમય સુધી સેક્સ માણી શકે છે. અહીંના દરેક જોડા ઓછામાં ઓછું 30 મિનીટ સુધી સેક્સ માણે છે.
-ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયન મહિલાઓના બ્રેસ્ટ સૌથી વધુ ઝડપથી વધે છે. આશરે 10 ટકા મહિલાઓ હાલમાં
DD સાઈઝ એટલે કે મોટી સાઈઝની બ્રા ખરીદે છે. બ્રા બનાવતી કેટલીંક કંપનીઓએ નવી મોટી K સાઈઝની બ્રા પણ બજારમાં મુકી છે જેથી મોટી બ્રેસ્ટવાળી મહિલાઓને પરેશાની ન થાય.
-ઈન્ડોનેશિયા
અહીંના લોકો સેક્સ બાબતે એક ખાસ વિશ્વાસ રાખે છે. લોકોમાં વિશ્વાસ છે કે જો એક જ વ્યક્તિ સાથે વર્ષમાં સાત વખત સેક્સ માણવામાં આવે તો જે તે વ્યક્તિની બધી જ ઈચ્છાઓ પુરી થાય છે.
-ભારત
ભારતમાં જ્યારે પહેલી વખત ફોન સેક્સ લાઈન ચાલુ કરવામાં આવી હતી, ત્યારે તે એટલી લોકપ્રિય બની હતી કે તે કારણે ઘણા લોકો દેવાદાર બની ગયા હતાં. લોકોની આર્થિક સ્થિતિ લથળતા ભારત સરકારે આ સેવા બંધ કરાવી પડી હતી.
-ફ્રાંસ
એક 'મૈકી ક્લેઅર' સર્વેમાં જાણવાં મળ્યું કે અહીં 41 ટકા લોકો ગ્રુપ સેક્સ માણે છે અને 27 ટકા લોકો પાર્ટનર સ્વેપિંગ કરે છે. અહીંના દરેક લોકો સેક્સનો મોટો ભાગ ઓરલ માણવામાં ફાળે છે.
-જાપાન
જાપાનમાં સેક્સ સંબંધિત એક અનોખો રેકોર્ડ છે અહીંના 50 લોકોએ એક જ વેયરહાઉસમાં એક જ સમયે સેક્સ માણી દુનિયાભરને ચોકાવી દીધા હતાં.
અહીં 15 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માણી ચુકી છે...
કોન્ડોમના ઉપયોગને કારણે સેક્સ માણવામાં...
ઈન્દ્રિયની સાઈઝ અને ઓર્ગેઝમ વચ્ચે છે સંબંધ?
હેલ્ધી સેક્સ લાઈફ માટે 3 ખાસ ટિપ્સ
કોન્ડોમ પહેરવાથી વીર્ય તો યોનિમાં નથી જતું તો...
સેક્સ રસીયાઓ વાંચીને થશે ખૂશ, થયો રસપ્રદ ખુલાસો
વિકૃત સેક્સ માટે પ્રેરિત કરે છે આવી વેબસાઈટ્સ
જાણો છો, પુરુષોને સ્ત્રીઓ Top Positionમાં કેમ ગમે છે?
આ દિવસોમાં સેક્સ માણશો, તો તે ક્યારેય નહીં...
વિશ્વના સૌથી કામુક શાસકો, જેમણે હજારો છોકરીઓનું જીવન બરબાદ કર્યુ