-સૌથી સારી મોડલને ડાઈઝનર વેર રજુ કરે તે માટે ડિઝાઈનર્સ હરાજી બોલાવે છે
સ્પેન ફેશન વીક ન ફક્ત ડિઝાઈનર કપડાં માટે પ્રખ્યાત છે પણ અહીં દુનિયાના ખૂણે ખૂણેથી આવતી ખૂબસૂરત મોડલમાં પણ લોકો ખાસ રસ દાખવે છે.
દરેક ડિઝાઈનર આ ખૂબસૂરત મોડલને પોતાનું ક્લેક્શન રજુ કરવા સાઈન કરવા ઈચ્છે છે અને તે માટે હરાજી પણ બોલાય છે.
સ્પેનમાં ચાલી રહેલાં આ ફેશન વિકમાં ડિઝાઈન આઉટ ફિટ્સથી માંડીને લોન્જરી સુધીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોનું આયોજન સ્પેનના મેડ્રિડ શહેરમાં કરવામાં આવ્યું હતું.
આ ફેશન શોમાં ઘણા મોટા મોટા ડિઝાઈનર્સે ભાગ લીધો હતો. મોડલ્સે ડિઝાઈનર્સ ક્લેક્શનને આ રીતે રેમ્પ પર પ્રદર્શિત કર્યું હતું.