Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Science & Technology
 

MS wordમાં કામ કરો એક દમ Eazy

 
Source: City Bhaskar   |   Last Updated 6:42 PM [IST](31/01/2012)
 
 
 
 
 
હવે જયારે બધું કામ ઓનલાઇન બની રહ્યું છે ત્યારે માઇક્રોસોફટ વર્ડમાં પણ કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આવામાં વર્ડમાં કામ કરવું વધારે સરળ બનાવી શકો છો. આવો જાણીએ કઈ રીતે આ શકય બની શકે.

સ્ટેપ-૧ : કોઇ વેબસાઇટના ટેકસ્ટને કોપી કરીને વર્ડ ડોકયૂમેન્ટમાં પેસ્ટ કરવું, ખરેખર માથાના દુખાવા જેવું હોય છે. તેને લીધે ઘણી વાર ટેકસ્ટની સાથે હાઇપર લિન્કસ પણ કોપી થઈ જાય છે. આવામાં પ્રત્યેક લિંક પર રાઇટ કિલક કરીને રિમૂવ હાઇપર લિંકસ કમાન્ડ આપવામાં ઘણો બધો સમય જાય છે. આવામાં હાઇપર લિન્ક દૂર કરાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ ctrl,shift અને f9 કમાન્ડ આપવાથી પણ હાઇપર લિન્ક દૂર કરી શકાય છે.

સ્ટેપ-૨: સાઇઝ વધારવાનો બેસ્ટ ઉપાય એ છે કે, shift કી દબાવી રાખી arrow દ્વારા ટેકસ્ટ સિલેકટ કરો. તેના પછી થી અંતર વધારો કે ઘટાડો ની મદદ લો.

સ્ટેપ-૩: કોઈ પેરાને તેની જગ્યાએથી દૂર કરી અન્ય જગ્યાએ જોડવા માટે સામાન્ય રીતે આપણે કટ પેસ્ટનો ઉપાય અજમાવીએ છીએ, પરંતુ સમય બચાવવા માટે દૂર કરવામાં આવેલા પેરાની કોઇ પણ લાઇન પર કર્શર રાખો. ત્યારબાદ alt, shiftyWc દબાવી ઉપરવાળી એરો કીથી તેને કટ કરી લો. પછી તેને જયાં જોડવો હોય ત્યાં કર્સર લાવીને alt,shift દબાવીને ડાઉન એરો કી દ્વારા તેને જોડી દો.

સ્ટેપ-૪: ટેબલને એડિટ કરીને બીજીવાર ફોર્મેટમાં લાવવાનું સરળ નથી હોતું. એવામાં ટેકસ્ટને ખૂલ્લી છોડવા માટે હાઇલાઇટ કરી લો. હાઈલાઈટ કર્યા બાદ table to text ઓપ્શન સિલેકટ કરવાથી કામ સરળ થઈ જશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.