Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Love & Sex
 

સેક્સ મામલે પુરુષો કરતાં ચાર ડગલાં આગળ મહિલાઓ..!

 
Source: Agency   |   Last Updated 12:17 PM [IST](04/02/2012)
 
 
 
 
 

-આજની મહિલાઓ સેક્સ પ્રત્યે વધુ ઉત્સુક


એક અધ્યયન પ્રમાણે જાણવા મળ્યું છે કે પુરુષો અને મહિલાઓની પ્રાથમિકતા અલગ અલગ હોય છે.


આમ તો  ધારણા પ્રમાણે સંબંધોના મામલામાં પુરુષોને વધુ બોલ્ડ માનવામાં આવે છે પણ આ અધ્યયન વાચ્યાં બાદ તમે આ ધારણા ભૂલી જશો. અભ્યાસ પ્રમાણે, સંબંધો અને પ્રેમ મામલે


પુરુષોને છપ્પી અને પપ્પી વધુ પસંદ છે જ્યારે મહિલાઓની પ્રાથમિકતા સેક્સ હોય છે. સર્વે પ્રમાણે, સમયની સાથે મહિલાઓની સોચ પણ બદલાઈ છે. મહિલાઓ સેક્સ પ્રત્યે વધુ બોલ્ડ અને ઉત્સુક બની છે.


શોધકર્તાઓ પ્રમાણે, સંબંધોની શરૂઆતના 15 વર્ષોમાં મહિલાઓ બાળકોના પાલન પોષણમાં વ્યસ્ત રહેવાને કારણે વધુ ભાવુક હોય છે. તે દરમિયાન તેઓ બાળકોના પોષણ અને ઘરની જવાબદારીમાં વ્યસ્ત રહે છે. પણ જેમ જેમ સમય વીતતો તજાયત છે તેના ઉપર દબાણ ઓછુ થતુ જાય છે.


તે બાદ મહિલાઓ તેમના પાર્ટનર માટે જ વીચારે છે. તે તેમની સાથે વધુમાં વધુ સમય વીતાવવા ઈચ્છે છે. ઉંમરના આ પડાવમાં તેઓ સૌથી વધુ સેક્સ પ્રત્યે આકર્ષાય છે. અને તે જ તેમની પ્રાથમિકતા હોય છે.

પુરુષોના પગની આંગળીઓ જણાવી શકે શિશ્નની સાઈઝ?
તમે કરો છો સેક્સ ફેન્ટસી? ના, તો જરૂર વાંચો
સેક્સોમેનિયાનો ઈલાજ શક્ય છે? જો હા તો કેવી રીતે
ઓરલ સેક્સ માણવાથી ગર્ભ રહીં શકે?
Orgazm માટે બસ અહીં, Light Touch જ કાફી..!
પ્રેમીને આપો 'V' Night પર સેક્સી સરપ્રાઈઝ
મહિનાના 'તે' દિવસોમાં સેક્સ માણવાનો પણ છે...
મને સવારે સેક્સ માણવું વધુ ગમે છે પણ પત્નીને..
ક્યારેય આ જગ્યાએ માણ્યું છે સેક્સ? નહીં, તો...
Please ઓર્ગેઝમનો ખરો અર્થ મને સમજાવશો?
સેક્સ દરમિયાન મહિલાઓના બ્રેસ્ટને કેવી રીતે...

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.