-મહિનાના તે દિવસો અને માસિક બાદના 5થી 7 દિવસ સુધી મહિલાઓમાં સેક્સ પ્રત્યેની ઈચ્છા ડબલ હોય છે
જો આપ આપના પાર્ટનર સાથે સેક્સનો ભરપૂર આનંદ ઉઠાવવા માંગો છો. તો થોડી મહત્વપૂર્ણ જાણકારીઓ જાણવી ખૂબ જ જરૂરી છે. જર્મનીના યૂનિવર્સિટી ઓફ બેમ્બર્ગનના શોધકર્તાઓએ હજારો મહિલા પર કરેલા એક રિસર્ચમાં જાણ્યું છે કે કયા સમયે મહિલાઓ સાથે સેક્સ માણવાથી તેને સૌથી વધુ આનંદ આવે છે.
સેક્સોલોજિસ્ટોના જણાવ્યાં પ્રમાણે, માસિક પૂરુ થયાના પાંચ સાત દિવસ સુધી મહિલાઓમાં સેક્સ પ્રત્યે ઘણી જ ઉત્તેજના હોય છે. કારણ કે માસિક ચક્ર પુરુ થયા બાદ સેક્સ માટે જવાબદાર માનવામાં આવતા હોર્મોન્સ સક્રિય થઈ જાય છે.
યૂનિવર્સિટીના શોધકર્તાએ યુવતિઓના બ્રેઈન વેબ્ઝ પર ઘણુ રિસર્ચ કર્યું છે જેમાં જાણ્યું કે પિરિયડ્સના પાંચથી સાત દિવસમાં સેક્સ માણવું વધુ આનંદ આપેછે સાથે જ આ ફિલીંગ તેમનામાં 12 દિવસ સુધી રહે છે.
વર્જીનિયા યૂનિવર્સિટીના સાઈક્રિયાટ્રિક મેડિસિનના પ્રોફેસર ક્લેટને જણાવ્યું હતું કે, પિરિયડ્સ બાદ મહિલાઓમાં સેક્સની તીવ્ર ઈચ્છા જાગ્રુત થવી સ્વાભાવિક છે કારણ કે તે દિવસોમાં ગર્ભધારની શક્યતાઓ વધી જાય છે.
આ સર્વેમાં 1000 મહિલાઓને શામેલ કરવામાં આવી હતી. જેમાં દરેક મહિલાએ સ્વીકાર્યું હતું કે માસિકના પાંચથી સાત દિવસોમાં તેઓને સેક્સની ભરપૂર ઈચ્છા થાય છે અને તે સમયે જો સેક્સ માણવા ન મળે તો તે બાદના દિવસોમાં તેઓ પોતાના પર કાબુ કરી શકતી નથી.
આ સર્વેમાં તે પણ જાણવા મળ્યું હતું કે, તે દિવસોમાં સેક્સ માણવાથી વૈવાહિકા સંબધો પણ ઘણાં મજબૂત બને છે. તેમના વચ્ચે દુરી પણ આવતી નથી.
જો તે દિવસોમાં પાર્ટનર સહકાર ન આપે તો મહિલાઓમાં સેક્સની ભૂખ મટતી નથી. પરિણામ સ્વરૂપ તેમના સેક્સ લાઈફમાં તણાવ આવે છે.
વિશ્વના સૌથી કામુક શાસકો, જેમણે હજારો છોકરીઓનું જીવન બરબાદ કર્યુ
ધ્યાન રાખજો, આ મામલે મહિલાઓ હોય છે દગાખોર..!
પતિ સેક્સુઅલી ઓવર એક્ટિવ છે,શું કરું?
લગ્ન પહેલાં ભાવિ પત્ની સાથે સંબંધ બાંધુ તો...
ઘણાં સમય સુધી સેક્સ માણ્યું પણ વીર્યપાત ન થયું..?
OMG..અહીં તો પુરુષોમાં નહીં પણ સ્ત્રીઓ છે...
ખરું કામ તો સેક્સ બાદ શરૂ થાય છે, જનાબ..!
સ્ત્રીઓની કામોત્તેજના પાછળ થયો ચોકાવનારો...
'બદનથી બદન' Touch નહીં થાય, ત્યાં સુધી મઝા નહીં આવે
શું ખરેખરમાં હસ્તમૈથુનથી નબળાઈ આવે?