સેક્સ દરમિયાન તમારી પાર્ટનરના મોંમાંથી ઉફ..કે આઉચ... જેવા અવાજો નિકળે તો એમ ના સમજી લેવું કે, તે સંતૄષ્ઠ થઈ ગઈ છે.
દર વખતે તમારી પાર્ટનરને પણ તમારી સાથે સેક્સમાં મજા આવતી જ હોય, એવું જરૂરી નથી. ઘણીવાર તે ખુશ હોવાનો દેખાવ પણ કરી શકે છે. તાજેતરમાં બ્રિટનમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, લગભગ 25 ટકા સ્ત્રીઓ સેક્સ દરમિયાન ઉત્તેજક આવજો કરી આનંદ લેવાનો પ્રયત્ન કરી રહી હોય છે.
આગળની સ્લાઈડ્સમાં તસવીરો સાથે નજર કરો આ રિપોર્ટ પર.....