Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Relationship
 

પતિ નહીં, આ વ્યક્તિ પર વધુ મહેરબાન હોય છે સ્ત્રીઓ

 
Source: Agency   |   Last Updated 6:04 PM [IST](04/02/2012)
 
 
 
 
 
-મહિલાઓ પતિ કરતાં વધુ મહત્વ બોસને આપે છે

આમ તો સ્ત્રીઓ પોતાના જીવનમાં પતિને વધુ મહત્વ આપે છે પણ લંડનની સ્ત્રીઓની વિચારસરણી થોડી અલગ છે. હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પોતાના સહયોગીઓ અને પતિ કરતા વધુ પ્રાધાન્ય બોસને આપે છે. આટલું જ નહીં બોસ માટે ભેટ પણ વધુ ખરીદે છે.

શોધ સંસ્થા પીકોક્સના માર્કેટિંગ નિર્દેશક લિસા બ્રાન્ડનું કહેવું છે કે શોધમાં આ વાત સામે આવી છે કે સ્ત્રીઓ પોતાના પતિ કરતા પોતાના સારા મિત્રોને પાર્ટી આપવી વધુ પસંદ કરે છે.

આ સિવાય સ્ત્રીઓ પોતાની આવકમાંથી ઓછામાં ઓછા 15 ટકા આવક વસ્ત્રો, સૌંદર્ય પ્રસાધન અને રજાઓ ગાળવા પર વાપરે છે. 2/3ભાગ પોતાના બાળકો પર અને 10 ટકા આવક પોતાના બોસ માટે ભેટ ખરીદવા પાછળ વાપરે છે. તે પોતાના પતિ કે પ્રેમી માટે માત્ર 1 ટકા આવક વાપરે છે.

કારણ કે તેમના માટે પતિ કરતા વધુ મહત્વની તેમની કારકીર્દિ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.