બાપાના પૈસે લહેર નથી કરતી દીકરીઓ, તેમની છે આગવી ઓળખ
Life Style Desk
| Jul 10, 2012, 13:27PM IST

બિલિયોનેર પપ્પાને કારણે પોપ્યુલર બનેલી દીકરીઓ મોટેભાગે શોપિંગ અને પાર્ટીમાં જ વ્યસ્ત હોય છે એમ માનવામાં આવે છે પણ આપણા બિલિયોનેર બાપાની દીકરીઓ ફક્ત BPL નથી.
એટલે કે તેઓ બાપાના પૈસે લહેર કરવામાં માનતી નથી પણ પોતાનું પણ આગવું નામ છે. શું છે ખરેખરમાં તેઓ ચાલો આજે આપણે એ વિશે વત કરીએ.





