Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Health & Food
 

વિટામિન-સીથી દૂર થશે કેન્સરની ગાંઠ

 
Source: Agency   |   Last Updated 4:34 AM [IST](21/02/2012)
 
 
 
 
Advertisement
 
મગજમાં થયેલી કેન્સરની ગાંઠને વિટામિન-સી ખૂબ ઝડપથી દૂર કરી શકે છે. તાજેતરમાં આ અંગે થયેલા સંશોધનના આધારે વિજ્ઞાનીઓએ દાવો કર્યો હતો કે હવે બ્રેઈન કેન્સરના દર્દીઓ માટે નવી સારવાર મળવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે જણાવ્યું કે કેન્સરના દર્દીને વિટામિન-સી આપ્યા પછી રેડિયેશન થેરપી દ્વારા બ્રેઈન ટ્યૂમરને દૂર કરવાનું સરળ બની જાય છે. મુખ્ય સંશોધક ડો. પેટ્રિસ હસ્ર્ટના જણાવ્યા અનુસાર સંશોધન દરમિયાન અમે જોયું કે રેડિયેશન પહેલાં દર્દીને વિટામિન-સી વધારે પ્રમાણમાં આપવાથી ટ્યૂમર જાતે જ અલગ પડી જાય છે. આ અભ્યાસનાં પરિણામો ફ્રી રેડિકલ બાયોલોજી એન્ડ મેડિસિન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં તેમ ડેઈલી મેઈલના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.