Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

આ 'ગુજ્જુ છોરા'ને ક્યાંક વીણા મલિકથી તો પ્રેરણા નથી મળી ને..!

Source: Divyabhaskar.com   |   Last Updated 10:29 AM [IST](22/02/2012)
 
 
 
|  
-મેન્સ હેલ્થ મેગેઝિન માટે અશ્મિત પટેલે કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ

અશ્મીત પટેલ પણ જાણે વીણા મલિકના રસ્તે ચાલતો હોય તેમ લાગી રહ્યું છે. આ એક્ટર/ મોડલે હાલમાં જ એક મેગેઝિનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. મેન્સ હેલ્થ મેગેઝિનમાટે અશ્મીતે આ ફોટોશૂટ કરાવ્યું છે.

આ ન્યૂડ ફોટોશૂટમાં તેણે ફક્ત એક અન્ડરવેર હાથમાં પકડી પોતાના અંગ છુપાવવાનો પ્રયાસ કર્યો છે.

થોડા સમય પહેલાં તેની કહેવાતી ઓન/ઓફ ગર્લફ્રેન્ડ વીણા મલિકે એક જાણીતી મેન્સ મેગેઝિનના કવરપેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું અને ખાસો વીવાદ પણ જગાવ્યો હતો.

'બિગ બોસ'ના ઘરથી આ જોડી ઘણી ચર્ચામાં આવી છે અને હવે વીણાની જેમ અશ્મીત પણ જાણે લાઈમ લાઈટમાં કેવી રીતે રહેવાય તે શીખી ગયો હોય તેમ લાગે છે.
 
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
10 + 6

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.