વેલેન્ટાઈન ડે નજીક છે એવામાં પોતાના મનપસંદ પાત્રને રિઝવવા લોકો કંઈ પણ કરી શકતા હોય છે, પોતાના મનની વાત તેમના સુધી પહોંચાડવા અને પ્રેમમાં પોતાનું ગાંડપણ બતાવવા કોઈપણ હદ પાર કરવામાં તેમને અજુગતુ લાગતું નથી.
આ જનાબે તેની પસંદિદા છોકરીને રિઝવવા કંઈક આ રીતે પ્રેમનો એકરાર કર્યો કે એ જોઈને તેની પ્રેમિકાનો એક મિનીટ માટે તો જીવ જ નીક્ળી ગયો હતો.