Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Relationship
 

ડ્રગ કરતાં પણ વધુ નશો હોય છે સાચા પ્રેમમાં..!

 
Source: Agency   |   Last Updated 12:52 PM [IST](17/02/2012)
 
 
 
 
 
-પ્રેમ માટે દિલ કરતાં વધુ દિમાગ જવાબદાર છે

જો આપે કોઈને ખરાં દિલથી પ્રેમ કર્યો છે તો આપે તેના માટે તડપ પણ અનુભવી જ હશે. કારણ કે પ્રેમ કરવા માટે ફક્ત દિલ જ જવાબદાર નથી પણ મગજ પણ એટલું જ જવાબદાર છે.

એક શોધ પ્રમાણે, પ્રેમ કરવામાં સૌથી મોટી ભૂમિકા મગજની હોય છે ન કે દિલની. આ અભ્યાસ સ્ટેટ યુનિવર્સિટીના શોધકર્તાઓએ કરી હતી.

શોધકર્તાઓના જણાવ્યાં પ્રમાણે, જો સામાન્ય ભાષામાં માનવામાં આવે તો એક પ્રેમી કે પ્રેમિકાને તેના પાર્ટનર માટે એવી જ તડપ અનુભવાય છે જેવી કોઈ માદક પદાર્થનો નશો કરનારી વ્યક્તિને અનુભવાય છે.

શોધકર્તાઓના જણાવ્યાં પ્રમાણે, આ માટે જે તે વ્યક્તિનું મગજ જવાબદાર હોય છે ન કે તેનું દિલ, તેથી જ જ્યારે આપને કોઈની સાથે પ્રેમ થાય છે તો તે પાછળ સૌથી અગત્યનો ભાગ મગજ ભજવે છે.

તેમજ પ્રેમને મેળવવા જે તડપ અનુભવાય છે તે માટે પણ મગજ જ જવાબદાર છે.




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.