Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

જુઓ Weekની ગ્લેમર જગતની હલચલ તસવીરોમાં

Source: Lifestyle Desk   |   Last Updated 10:05 AM [IST](04/02/2012)
 
 
 
|  

આ અઠવાડિયામાં ઘણી એવી ઘટનાઓ બની ગઈ કે જેને કારણે આખુ અઠવાડિયુ ચર્ચામાં રહ્યું હતું. ફિલ્મફેર એવોર્ડ ફંક્શન હોય કે પછી સંજય દત્તની પાર્ટીમાં થયેલી શાહરૂખ-શિરીષ કુંદર કાંડ કે પછી જેનેલિયા-રિતેશના લગ્ન બધુ જ ખાસ હતું આ અઠવાડિયામાં...


 
કરિના કપૂર- 2012 ફિલ્મફેર અવાર્ડમાં મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલી સાડી પહેરીને પહોચી હતી.
 
સોફિયા ચૌધરી- સંજય દત્તે આપેલી અગ્નિપથની પાર્ટીમાં ઘણાં સેલિબ્રિટીઝે હાજરી આપી હતી તે સમયે સોફિયા ચૌધરી ડોના કરન ગાઉન પહેરીને પહોંચી હતી.
 

અભિષેક બચ્ચન અને ટિના અંબાણી- સારદા જુનજુનવાલાના લગ્નમાં ઘણા સેલિબ્રિટીઝ પહોચ્યાં હતાં તેમાંથી નવપરણિતને શુભેચ્છા આપવા પહોંચેલા અભિષેક બચ્ચન અને ટિના અંબાણી.
 
રિતેશ દેશમુખ-જેનેલિયા ડિસોઝા- આ જોડીની સંગિત સંધ્યા મુંબઈની તાજ લેન્ડમાં હતી જ્યારે તેમના લગ્ન ગ્રાન્ટ હયાત હોટેલમાં રાખવામાં આવ્યાં હતાં. રિતેશ-જેનીના કપડાં મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા હતાં.
 
એન્જલિના જોલી- 2012 સ્ક્રિન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ ફંક્શનમાં એન્જલિના પહોચી હતી. આ ઈવેન્ટમાં તેણે જેની પેક્હામ બ્રાન્ડનું ગાઉન પહેર્યું હતું
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
7 + 7

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.