
રાજસ્થાનના સૌથી મોટા શહેરોમાં જોધપુર બીજા નંબરે આવે છે. જે જયપુરથી 335 કિલોમીટર દૂર આવેલું છે. જાણીતી જગ્યાઓ, કિલ્લાઓ અને મંદિરોના કારણે પ્રવાસીઓ માટે જોધપુર શહેર ખુબજ જાણીતું છે.
જોધપુરને બ્લુ સિટી, સન સિટીના નામે પણ ઓળખવામાં આવે છે.અહીં મેહરાંગઢ કિલ્લો, ઉમેદભવન, જસવંત થડા સ્મૃતિ સ્થળ જોવા લાયક છે.
અમદાવાદથી જોધપુર જવા માટે રાત્રે 9.30ની ટ્રેન છે, જે સવારે છ વાગ્યે ત્યાં પહોંચાડશે.
અમારા વાંચક મિનેશ પટેલ દ્વારા આ તમામ તસવીરો અમને મેઈલ કરવામાં આવી છે.
જો તમે કોઈ ફરવાલાયક સ્થળે ગયા હોય અને તેના ફોટા તમે પાડ્યા હોય, તો અમને divyabhaskarwebsite@gmail.com પર મેઈલ કરી શકો છો. સાથે સ્થળ સબંધિત પુરી વિગત અને બની શકે તો તમારો મોબાઈલ નંબર લખવો, અમે આપના નામ સાથે તે પ્રસિદ્ધ કરીશું.
મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.























