Advertisement
Home >> Lifestyle >> Science & Technology >> Smartphone Helps Blind People Explore

પ્રજ્ઞાચક્ષુઓ માટે સ્માર્ટફોન

Agency, London | Jul 16, 2012, 23:13PM IST
 
 

યુકેમાં પ્રજ્ઞાચક્ષુઓ અને આંશિક દ્રષ્ટિવાળા લોકો માટે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. જોજી નામના આ સ્માર્ટફોનમાં અવાજની મદદથી કરતી ટચસ્ક્રીન છે. આ ઉપરાંત એવી ઘણી એપ્સ છે જે બસ પકડવામાં, છપાયેલી વિગતો વાંચવા માટે તેમજ લોકેશન બતાવવામાં મદદરૂપ છે. એન્ડ્રોઈડથી સંચાલિત આ ફોન દ્રષ્ટિહીન દંપતી રોજર એન માર્ગારેટે તૈયાર કર્યો છે.

રોજરે જણાવ્યું હતું કે અમે ટેકનોલોજી સુધી દ્રષ્ટિહીન લોકોને પહોંચવામાં મદદ મળી શકે તેમ માટે આ ફોન તૈયાર કર્યો છે. આ ઉપરાંત તેમની રોજબરોજની જિંદગીની પરેશાનીઓ પણ તેનાથી દૂર થશે. તેનાથી તેઓ સ્વાવલંબી બનવાની દિશામાં આગળ વધી શકશે.
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment