Divya Bhaskar
LIFESTYLE
Home » Lifestyle » Wellness » Skin Care Treatment

દુનિયાભરની સ્ત્રીઓની ઇચ્છા હોય છે, આવી સુંદરતાની!

divyabhaskar.com | Jan 19, 2013, 08:00AM IST
દુનિયાભરની સ્ત્રીઓની ઇચ્છા હોય છે, આવી સુંદરતાની!

ત્વચાની સુંદરતા વધારવાના ઉપાય અજમાવતાં પહેલાં જરૂરી છે ત્વચાનો પ્રકાર જાણવો. ત્વચાનો પ્રકાર જાણી એ મુજબ ઉપચાર કરવાથી વધારે ફાયદો મળે છે.



મોટાભાગે ત્વચાની ક્વૉલિટી વારસાગત જ હોય છે, પરંતુ ત્યારબાદ ત્વચામાં આવતા બદલાવ તમારી રહેણીકરણી, ખાવા-પીવાની આદતો અને તમે તમારું પોતાનું કેટલું ધ્યાન રાખો છો, તેના પર આધારિત હોય છે. અહીં ત્વચાના પ્રકાર વિશેની માહિતી વિસ્તૃતમાં આપવામાં આવી છે...



વિશ્વ પ્રસિદ્ધ સૌદર્ય વિશેષકનું કહેવું એમ છે કે, "30 વર્ષની ઉંમર બાદ સ્ત્રીઓ એવી ખેવના રાખવા માંડે છે જે એમની પાસે છે તો નહીં, પરંતું પહેલાંથી જ હોવું જોઇતું હતું."



સામાન્ય રીતે પાંચ પ્રકારની ત્વચા જોવા મળે છે : સામાન્ય, સૂકી, તૈલી, નાજુક અને મિશ્ર. આ બધી જ પ્રકારની ત્વચાની વિશેષતાઓ પણ અલગ-અલગ હોય છે.



તસવીરો સાથે આગળની સ્લાઈડ્સમાં જાણો ત્વચા વિશેની સંપૂર્ણ માહિતી....

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
3 + 8

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment