ઈન્ડિયન આઈડોલની પહેલી સિઝનમાં દિલ્હીનો એક સામાન્ય છોકરો જે આજે એમટીવીના સૌથી મોટા શો રોડિઝનો એક્ઝુકેટિવ પ્રોડ્યુસર છે તેનું ઓડિશન થયું હતું.
તે સમયે તેની સાથે ઈન્ડિયન આઈડોલના જજીસ અનુ ફરાહ અને સોનુએ જેવું વર્તન કર્યુ હતું તેનો જાણે તે આજે તેના શોમાં આવતા સપર્ધકો સાથે બદલો લે તો હોય તેમ લાગી આવે છે.
વીડિયોમાં જુઓ શોમાં રઘુનું જજીસ સાથે વર્તન અને તેને કારણે તેનો થયેલો કચરો...