ભારતમાં પોર્ન વેબસાઈટ હવે એટલી કોમન વાત થઈ ગઈ છે કે દર ચાર સાઈટમાંથી એક ક્લિક પોર્ન સાઈટ પર કરવામાં આવે છે. પોર્ન સંબંધીત 420 મિલિયન ઈન્ટરનેટ પેજ છે.
આજે સૌથી વધુ પોર્ન સામગ્રી ઈન્ટરનેટ પર જોવામાં આવે છે. ઈન્ટરનેટ પર પોર્ન સામગ્રી જોઈ યુવાનો પ્રાકૃતિક યૌન સંબંધોની જગ્યાએ સેક્સના વિકૃત સ્વરૂપને વધુ પસંદ કરતા થઈ ગયા છે.
તેથી જ શોધકર્તાઓએ એક સર્વે કર્યો છે જેમાં જાણવા મળ્યું છે કે સેક્સની શરૂઆતથી જ પુરુષોના મગજમાં પોર્ન સાઈટના સિન્સ હાવી થઈ જાય છે. તેઓ તે જોયેલા વીડિયો વિશે વિચારે છે અને પછી તે રીતે જ પાર્ટનર સાથે સેક્સ માણવાનું પસંદ કરે છે.
તેઓ તેમના પાર્ટનર પાસેથી પણ એવી જ આશા રાખે છે કે તે પણ તેવી જ રીતે તેની સાથે વર્તે. આ કારણે ઘણા બધા કપલ્સની મેરેજ લાઈફ પણ પ્રભાવિત થઈ રહીં છે. અને યુવાઓ અપ્રાકૃતિક સેક્સ તરફ આગળ વધી ગયા છે.
હસ્તમૈથુન અને કોર્નફ્લેક્સ વચ્ચે છે ખાસ...
પતિને તો સંતોષ મળી જાય છે પણ મને નહીં શું કરું?
જાણો છો, પુરુષોને સ્ત્રીઓ Top Positionમાં કેમ ગમે છે?
આ દિવસોમાં સેક્સ માણશો, તો તે ક્યારેય નહીં...
ધ્યાન રાખજો, આ મામલે મહિલાઓ હોય છે દગાખોર..!
પતિ સેક્સુઅલી ઓવર એક્ટિવ છે,શું કરું?
OMG..અહીં તો પુરુષોમાં નહીં પણ સ્ત્રીઓ છે...
ખરું કામ તો સેક્સ બાદ શરૂ થાય છે, જનાબ..!
સ્ત્રીઓની કામોત્તેજના પાછળ થયો ચોકાવનારો...