કાર્નિવલ ફેસ્ટિવલના કારણે ઉરુગ્વે દુનિયામાં ખાસ સ્થાન અને ઓળખ રાખે છે. ઉરુગ્વેના આ કાર્નિવલ દુનિયાનો સૌથીલ લાંબો કાર્નિવલ માનવામાં આવે છે. જે 80 દિવસથી પણ વધુ દિવસ સુધી ચાલે છે.
આ કારનિવલ પરેડને કારણે આખા શહેરનો માહોલ કેટલાંયે દિવસો સુધી ઘણો જ રંગીન રહે છે. આ ફેસ્ટિવલમાં શહેરના બધાજ સ્ત્રી પુરુષો ભાગ લેવા પહોચે છે.
યુવાન છોકરીઓ આ કાર્નિવલમાં ડાન્સ કરવા મહિનાઓ પહેલાથી તૈયારી કરી લે છે. એટલું જ નહીં મહિલાઓ અહીં ભરપૂર સેક્સ અપીલનું પ્રદર્શન પણ કરે છે.
જુઓ ઉરુગ્વે કાર્નિલમાં પરેડ ઓફ ધ કોલ્સ ઈન મોટેવીડિયોમાં આ લોસ લામાડાસમાં નાચતી કેન્ડોંબે ડાન્સર.