વેલેન્ટાઇન ડે આવવા માટે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તમે આજ સુધી રોમેન્ટિક વેલેન્ટાઇન ડે વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ ક્યારેય કૉમેડી વેલેન્ટાઇન ડે વિશે સાંભળ્યું છે?
આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કેટલાંક એવાં દંપતિ વિશે, જે છે તો બહુ પ્રચલિત, પરંતુ કોઇપણ રીતે એવું લાગતું નથી કે તેઓ એકબીજા બાટે બન્યાં છે. ભૂલથી જોડી બની ગઈ હોય એમ જ લાગે છે.
પ્રેમ આંધળો હોય છે, એ વાતને આ દંપતિઓએ 100 ટકા સાચી પાડી છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, આવાં જ કેટલાંક ઑડ દંપતિ વિશે.....