
આજકાલ તો જાણે એવોર્ડ ફંક્શનની સિઝન છે. રેડ કાર્પેટ પર આજકાલ જ્યારે એક્ટ્રેસ એન્ટ્રી લે ત્યારે લોકોની આંખો પહોળી થઈ જાય છે.
તો પછી બોલિવૂડ સ્ટાર કાજોલ પણ તેનો જલવો બતાવવામાં ક્યાં પાછળ રહેવાની હતી. હાલમાં જ તેણે રેડકાર્પેટ પર જ્યારે એન્ટ્રી લીધી ત્યારે તેનો લૂક જોઈ સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ હતી. તે બ્લેક સ્મોલ સ્ટ્રિપ ગાઉનમાં નજર આવી હતી. રાકેશ અગ્રવાલ ડિઝાઈન આ ટ્રાન્સપરંટ ગાઉનમાં તે ઘણી જ સુંદર લાગતી હતી.
દીકરા યુગના જન્મ બાદ તે ઘણી જ જાડી થઈ ગઈ હતી પણ હાલમાં ફંક્શનમાં તેનો સેક્સી અંદાજ જોવા મળ્યો હતો.
આપ પણ જોઈ લો સેક્સી કાજોલની હટકે તસવીરો.