યોનિપ્રવેશ બાદ જ પુરૂષો અનુભવે છે ચરમસીમા

પુરુષો સેક્સ દરમિયાન વેજીનલ ઈન્ટરકોર્સ સમયે સૌથી વધુ ઉત્તેજના અનુભવે છે જ્યારે સ્ત્રીઓ સેક્સની વિવિધ પ્રક્રિયા દરમિયાન કામોત્તેજના અનુભવે છે.
ઈન્ડિયાના યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ તારણો બહાર આવ્યા છે. આ સર્વેમાં વિવિધ ઉંમરના લોકો દ્વારા કરાતી સેક્સની વિવિધ પ્રક્રિયા, કોન્ડોમના પ્રકાર, કિશોરથી લઈને પુખ્ત અમેરિકન લોકોની સેક્સ લાઈફ વિશેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
નેશનલ સર્વે ઓફ સેક્સ્યુઅલ હેલ્થ એન્ડ બિહેવિઅર વિષય પરનો છેલ્લા બે દાયકાનો સૌથી સચોટ અભ્યાસ છે જેમાં 14થી 94 વર્ષના કિશોર અને પુખ્ત લોકોના સેક્સ્યુઅલ અનુભવો અને કોન્ડોમ વપરાશની પ્રતિક્રિયાને દસ્તાવેજ કરવામાં આવે છે.
અહેવાલ એ પણ સૂચવે છે કે જે પુખ્ત લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે તેઓ કોન્ડોમના ઉપયોગ વગર સેક્સ માણવા કરતાં વધુ ઉત્તેજના અનુભવે છે.
ઘણા લોકો મોટી ઉંમરે પણ સારી સેક્સ લાઈફ ગાળે છે જો કે 40થી વધુ ઉંમરના લોકો કોન્ડોમનો સૌથી ઓછો ઉપયોગ કરે છે. જો કે તેમને પ્રેગનન્સીનો ડર નથી હોતો પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શન વિશે જણાવવું જરૂરી છે,.
આ તારણો જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિનમાં પ્રકાશિત થયા હતાં.
ખાસ ટિપ્સ,સેક્સ લાઈફમાં વિયાગ્રાની જરૂર...
વાંચો કામશક્તિ વધારવા શરીર માટે જરૂરી કેટલાક...
તમારા શિશ્ન અંગેની 5 બાબતો, જે તમે નથી જાણતા
પાર્ટનરને કોન્ડોમ વાપરવું પસંદ નથી? તો છે...
સેક્સના આ 4 સુંદર ફાયદા જાણો છો?
બોડી લેંગ્વેજથી જાણો, બેડરૂમમાં પાર્ટનર શું...
હું મોટી ઉંમરની મહિલાઓ જોઈ આકર્ષાઈ જાઉ છું,...







