Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Science & Technology
 

વધતા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખશે આ Device

 
Source: City Bhaskar   |   Last Updated 4:19 PM [IST](03/02/2012)
 
 
 
 
 
ટૂંક સમયમાં જ બજારમાં એવા ડિવાઇસ રજૂ થશે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે. એક પોર્ટેબલ સીડી પ્લેયર જેવું દેખાતું આ ડિવાઇસ હેડફોન દ્વારા મનને શાંત કરતું સંગીત તમારા કાનમાં વહેશે અને તમારા શ્વાસને કાબૂમાં રાખશે.

*શું છે ડિવાઇસ

તેને રેસ્પિરેટ નામ આપવામાં આવ્યું છે. સૌ પહેલાં તે છાતી પર બાંધવામાં આવેલી એક સ્ટ્રીપની મદદથી સંબંધિત વ્યકિતની શ્વસન પ્રક્રિયાને ચેક કરે છે. ત્યારબાદ આ ધૂન વિખરાવી શરૂ થઇ જાય છે, જેને અનુરૂપ વ્યકિતને પોતાની શ્વસનપ્રક્રિયા વ્યવસ્થિત કરવી પડે છે. આવી રીતે ધીમે ધીમે દર્દીનું બ્લડપ્રેશર કંટ્રોલમાં આવે છે.

*શું ફાયદો થશે

આમાં એવું પણ સહેજે નથી કે, આ ડિવાઇસને કારણે બ્લડપ્રેશરના દર્દીને જે દવા ખાવી જ ન પડે. દવા પણ ચાલુ રાખવી પડે છે. પણ આ દવા તેમને જે જલદી જલદી દવા ખાવાની ઝંઝટ છે તેને દૂર કરે છે.

*કેટલાક નિયમ અને કાયદા પણ

આનો ઉપયોગ કરનાર વ્યકિતને દિવસ દરમિયાન દસ મિનિટના ચાર સેશનમાં સંગીત સાંભળવાનું હોય છે.

*કિંમત અને કયાં મળશે?

તેની કિંમત લગભગ ૫૨૫ રૂપિયા જેટલી છે. સૌ પ્રથમ તેને બ્રિટનમાં રજૂ કરવામાં આવશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.