-કાત્યા નામની ક્રુર મહિલાએ તેના બેવફા પતિનું લિંગ દાંતથી કાપી તેને ઘાયલ કર્યો -કોર્ટે કાત્યાને બે વર્ષની જેલની સજા ફટકારી
એક વેબસાઈટ દ્વારા રશિયાની એક મહિલા કાત્યાને વિશ્વની સૌથી ક્રુર પત્નીની લિસ્ટમાં શામેલ કરવામાં આવી છે.
કાત્યાએ તેના પતિનાં લિંગને દાંતથી કાપી તેને ખૂબ જ ખરાબ રીતે ઘાયલ કરી દીધો હતો. તેણે તેના પતિને તેની જ મિત્ર સાથે સેક્સ માણતા જોઈ લીધો હતો. તેણે તેની મિત્ર લિઝાને પણ લેમ્પથી મારી ઘાયલ કરી નાખી હતી.
એક વખત કાત્યા અને તેનો પતિ મિખાઈલ બહાર આટો મારવા ગયા હતાં તે સમયે રસ્તામાં તેને તેની મિત્ર લિઝા મળી ગઈ હતી. બન્નેએ તેને જમવા બોલાવી હતી.
જમ્યા બાદ ત્રોણેય ફિલ્મ જોવા લાગ્યાં, કાત્યાની આંખ લાગી ગઈ અને તે સુઈ ગઈ. જેમ કાત્યાની આંખ ખુલી તેને જોયુ કે તે તેની આંખે વિશ્વાસ કર્યુ નહીં અને તેણે પિત્તો ગુમાવ્યો.
લિઝા અને મિખાઈલ તેની જ બેડરૂમમાં સેક્સ માણી રહ્યાં હતાં. કાત્યાને કંઈ જ ભાન ન રહ્યું તેણે લેમ્પ ઉઠાવી લિઝાને મારી અને બાદમાં મિખાઈલના લિંગ પર બાઈટ કરી તેને ખરાબરીતે ઘાયલ કરી દીધો હતો.
જોકે બાદમાં તેણે જ લિઝા અને મિખાઈલ માટે એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ મોકલ્યાં હતાં. હાલમાં કાત્યાની ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેને કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી છે.