Rich & Famous
Relationship
Travel
Health & Food
Fashion & Beauty
Style
Wellness
Science/Technology
Recipes
Love & Sex
એક સમયે કેટલાં Simple & Sober લાગતા હતા આ Billionaires
divyabhaskar.com
| Jul 14, 2012, 12:09PM IST

આજે બિઝનેસ વર્લ્ડમાં પોતાનું આગવું સ્થાન જમાવનાર અને નાનમાં નાનો બાળક પણ જેને સહેલાઈથી ઓળખી જાય તેવા ભારતના બિઝનેસ વર્લ્ડના જાણીતા ચહેરા આજે તેમની ચાળીસી વટાવીને આગળ વધી ચુક્યાં છે.
પણ એક સમયે તેઓ કેટલાં સામાન્ય દેખાતા હતા તે તો જુઓ. ભારતના રિચેસ્ટ બિઝનેસમેન એક સમયે કેટલાં સિમ્પલ એન્ડ સોબર દેખાતા હતાં તેની તસવીરી ઝલક






