વેશ્યાવૃત્તિ તો દુનિયાના બધા જ દેશોમાં આદિકાળથી ચાલતી આવે છે. હંમેશાં સમાજમાં છૂપી રીતે તો તેનો સ્વિકાર કરવામાં આવ્યો જ છે અને આ પરંપરાનું પાલન પણ કરવામાં આવ્યું છે.
પુરૂષો કોઇ વેશ્યાને જોઇ લલચાય તેમાં કોઇ નવી વાત નથી, પરંતુ પ્રશ્ન એ છે કે, તેઓ લલચાય છે કેમ? તેના પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં, આશ્ચ્રય પામે તેવી વાત બહાર આવી છે.
વેશ્યા પાસે જવું પુરૂષોને બહુ ગમે છે. તેમાં સમાગમ સાથે જોખમની જે લાગણી હોય છે, તેમાં જ તેમને મજા આવે છે. પુરૂષો આ રીતે પરસ્ત્રીને જોઇ આકર્ષાય છે, તેના પાછળ આપણી સંસ્કૃતિ અને પરંપરા પણ જવાબદાર છે.
આગળની સ્લાઈડ્સમાં તસવીરો સાથે નજર કરો આ રિપોર્ટ પર.....