Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

ઓસડિયાં

 
Source: Divyabhaskar.com   |   Last Updated 12:33 AM [IST](01/08/2010)
 
 
 
 
 
• રાત્રે ઊંઘ ન આવતી હોય તો ગોળમાં ચિત્રકનું ચૂર્ણ લેવાથી ઘસઘસાટ ઊંઘ આવી જાય છે.

• લીલા પપૈયાનો છુંદો તપેલામાં નાખી તેને બાફી હાથના તિળયે પાંચ દિવસ બાંધવાથી ગરમી મટે.

• ઇન્દ્રજવની છાલ અને સિંધવ ગોમૂત્રમાં વાટી લેપ કરવાથી ખોડાનો નાશ થાય છે.

• ઇન્દ્રવરણીનાં મૂળ, લીંડીપીપર અને તેનાથી ચાર ગણો ગોળ એકત્ર કરી તે રોજ એક તોલો લેવાથી સંધિવાના દુખાવામાં રાહત થાય છે.

• જે બાજુનું કપાળ દુખતું હોય તેની વિષમ બાજુના નાકમાં અગથિયાના પાંદડાનો રસ અથવા ફૂલોનો રસ પાડવો એટલે કફ પાકી આધાશીશી મટી જાય છે.

• આમળાનો અને શેરડીનો રસ ભેગો કરી આપવાથી પેશાબમાં થતી બળતરામાં દૂર થાય છે. તેમજ ઊતરતા પેશાબમાં રાહત થાય છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.