
આજકાલ અહીં ગુજરાતમાં જ જે રીતે ભારે પવન ફુંકાઈ રહ્યો છે તે જોઈ અંદાજો લગાવી શકાય કે જો આપણા હાલ આવા છે તો જ્યાં માઈનસ 35 ડીગ્રી પારો સરક્યો હોય ત્યાના હાલ કેવા હશે.
પૂર્વ જર્મનીના તબર્ઝ નજીક ગ્રોસર ઈન્સેલબર્ગના પર્વતીય વિસ્તારોમાં ઝાડ પર બરફના થર જામી ગયા છે તો જર્મનીના સમુદ્ર, નદી, સરોવર અને ઝરણા પણ બરફ બની ગયા છે.
ભલે આ નજારા ફોટામાં જોવા ઘણા સુંદર લાગે પણ હાલમાં અહીં સ્થિતિ એટલી કફોળી બની ગઈ છે કે લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે.
જુઓ યૂરોપના હાલ બેહાલ કરતી તસવીરો






