Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

સેક્સ લાઈફને ચાર્જિંગ પુરુ પાડશે, આ 5 વસ્તુઓનું સેવન

Source: Lifestyle Desk   |   Last Updated 9:19 AM [IST](12/02/2012)
 
 
 
|  
આપના દરરોજના રૂટિનમાં આ વસ્તુઓનો ઉમેરો કરી લો, આપની સેક્સ લાઈફ બની જશે ફિટ એન્ડ ફાઈન.

આની મદદથી આપની સેક્સ ઈચ્છા વધશે એટલું જ નહીં તેનાથી આપ રોગ મુક્ત પણ રહેશો


-અંજીરમાં મેન્ગેનિઝ, મેગ્નેશિયમ, વિટામીન ઈ અને ઝિંક હોય છે જે સેક્સ્યુઅલ સ્વાસ્થ્ય માટે મહત્વના છે.

-તરબૂચમાં સિટ્રુલાઈન હોય છે જે શરીરને અર્જીનાઈન મુક્ત કરવાનો સંકેત આપે છે જેના કારણે રક્તવાહિનીઓ રિલેક્સ થાય છે- તેની અસર વાયગ્રા જેવી જ હોય છે.

-રોઝમેરી પચવામાં સરળ હોય છે માટે બ્લડ ફ્લો પેટ તરફ નથી ધકેલાતું.

-કેપ્સિકમ તમારા ગાલને તેજસ્વી બનાવે છે, જીભ પર ટિંગલ થાય છે અને તેનાથી વધુ કિસેબલ હોઠ મળે છે અને શરીરનું તાપમાન પણ ગરમ રાખે છે.

-ચીઝમાં ચોકલેટ કરતા 10 ગણુ વધુ એન્ડોરફિન્સ હોય છે જેનાથી તમારો મૂડ સેટ થાય છે.





 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
6 + 6

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.