Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Health & Food
 

માઈગ્રેનની આનુવાંશિક કડી મળી

 
Source: Agency, Washington   |   Last Updated 2:26 PM [IST](17/11/2010)
 
 
 
 
Advertisement
 

માથામાં માઈગ્રેનના દર્દની આનુવાંશિક કડી પ્રથમ વખત મળી શકી છે. આ કડી ૫૦ હજારથી વધારે લોકોના આંકડાનો અભ્યાસ કર્યા બાદ મળી શકી છે. સંશોધકોને જાણવા મળ્યું હતું કે પીજીસીપી અને એમટીડીએચ/એઈજી-૧ જીન્સના આઠમાં ક્રોમોઝોમના ડીએનએમાં ફેરફાર થવાથી દર્દી માઈગ્રેનની ફરિયાદ કરે છે.


આ ડીએનએ ગ્લુટામેટનું સ્તર નક્કી કરે છે. તેમાં ફેરફાર થાય તો મગજમાં ખોટો સંદેશો આવે છે અને માથામાં દર્દ શરૂ થઈ જાય છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.