Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Travel
 

કસરત કરો અને કેન્સરથી દૂર રહો

 
Source: Agency, London   |   Last Updated 5:59 PM [IST](22/10/2010)
 
 
 
 
Advertisement
 

ઝડપથી લાંબા અંતર સુધી ચાલવાથી, જોગિંગ કરવાથી તેમજ સીડી ચડવા જેવી કસરત અડધો કલાક સુધી કરવામાં આવે તો કેન્સરનું જોખમ ઘટી શકે છે. વિશ્વ કેન્સર રિસર્ચ ફંડના જણાવ્યા અનુસાર આ જે લોકો પોતાને ફીટ રાખે છે તેમને પાછલી જિંદગીમાં કેન્સરનું જોખમ ઘટી જતું હોવાના પુરાવા પણ મળ્યા છે.


સંશોધક ડૉ. રેચેલ થોમ્સને જણાવ્યું હતું કે આપ જેટલા સક્રિય રહેશો એટલું જ કેન્સર આપનાથી દૂર ભાગતું રહેશે. આ માટે આપને પોતાની જીવનશૈલીમાં થોડું પરિવર્તન લાવવું પડશે. રેચેલે જણાવ્યું હતું કે કસરતથી હ્રદયરોગ, હાઈ બ્લડપ્રેશર અનેડાયાબિટીસ જેવી બીમારીઓ ઉપરાંત કેન્સરથી પણ બચી શકાતું હોવાનું પ્રથમ વખત જાણવા મળ્યું છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.