Advertisement
Home >> Lifestyle >> Travel >> Enjoy The Beautiful Place Of Madhya Pradesh In Mon

PHOTOS: વરસાદના સમયમાં અહીંની સુંદરતા માણવી પણ એક લ્હાવો!

Travel Desk | Jul 11, 2012, 11:52AM IST
 
 

આજકાલ મોસમમાં વર્ષાની એવી લહેર જામી છે કે દરેક જગ્યાની સુંદરતા ખીલી ઉઠી છે. અહીંની હરીયાળી ખરેખરમાં દિલ ખૂશ કરી દે તેવી છે. એટલું જ નહીં આ જગ્યાઓ પર તમે ટ્રેકિંગની મજા પણ ઉઠાવી શકો છો.

મધ્યપ્રદેશના ઈન્દોરથી 50 કિલોમીટરના વિસ્તમારમાં એવા પિકનિક અને ટ્રેકિંગ સ્પોર્ટ્સ છે જે હિલ સ્ટેશનનો અનુભવ કરાવે છે. વરસાદના સમયમાં અહીંની સુંદરતાને માણવી પણ એક લ્હાવો છે.

ટ્રેકિંગના શોખીન હોવ તો અહીં આપ ટ્રેકિંગ ગ્રુપ્સ સાથે આવીને મઝા ઉઠાવી શકો છો. અહીં વોટરફોલ પણ ખૂબ છે. યૂથ હોસ્ટલ એસોશિએશન ઓફ ઈન્ડિયાના મેમ્બર્સ આ જગ્યાઓ પર ટ્રેકિંગની શરૂઆત આગામી થોડા દિવસોમાં કરવા જઈ રહ્યાં છે.


તસવીરોમાં જુઓ અદભૂત જગ્યાઓનો નજારો..


 
 
 

Your Opinion
 
 
Code:
9 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment