Advertisement
Home >> Lifestyle >> Love & Sex >> Dr Paras Shah Answering All Your Trouble

અનસિક્યોર સેક્સ થઈ ગયો છે, હવે હું શું કરી શકું?

Sexologist, Dr Paras Shah | Jul 03, 2012, 18:46PM IST
 
 



* મારી ઉંમર 24 વર્ષની છે  મે મારી ગર્લફ્રેન્ડ સાથે હાલમાં જ અનસિક્યોર સેક્સ માણ્યો છે જોકે મે ફુલ પેનિટ્રેટ કર્યું ન હતું તેમજ વીર્ય જેવું પડ્યું તુંરત તેણે વોશ કરી સાફ કરી દીધુ હતું, પણ આ હાઈ કન્સિવીંગ પિરીયડ્સમાં થયું છે, શું પ્રેગ્નેન્સી રહેવાના ચાન્સિસ છે? જો હાં તો શું કરવું જોઈએ?





એક્સિડન્ટ ગમ્મે ત્યારે થઈ શકો છે, પછી તમે મોટર સાયકલ હેલમેટ પહેર્યા વગર ચલાવતા હોવ કે કોન્ડોમનો યૂઝ કર્યા વગર સેક્સ માણ્યું હોય બન્ને વસ્તુઓમાં ઈજા પહોંચી જ શકે છે. તેમાં પણ બાળક થવા માટે એકજ શુક્રાણુની જરૂર હોય છે.




એક વખતના સખ્લનમાં લાખો અને કરોડો શુક્રાણુઓ હોય છે જે નરી આંખે દેખાંતા નથી. જો હાઈલી ફર્ટાઈલ પિરીયડ્સમાં અનપ્રોટેક્ટેડ સેક્સ માણવામાં આવ્યુ હોય તો પ્રેગ્નેન્સી રહેવાના ચાન્સિસ વધુ હોય છે.




ઘણી વખત એમ પણ બને છે કે ફુલ પેનિટ્રેટ ન થયું હોય અને સ્ખલન બહાર જ થયું હોય તો છતા તેવા કેસિસમાં પણ પ્રેગ્નેન્સી જોવા મળી છે. શુક્રાણુની અંદર પોતાની હલન ચલન શક્તિ હોય છે, જે ધીરે ધીરે પ્રગતિ કરતાં ગર્ભાશય સુધી પહોંચી શકે છે.




તેમાં પણ જો સ્ત્રીના સ્ત્રીબીજ સાથે કનેક્ટ થાય તો પ્રેગ્નેન્સી રહીં જાય છે પણ જો આમ બની જાય તો તેવા કિસ્સામાં 72 કલાકની અંદર ઈમરજન્સી કોન્ટ્રાસેપ્ટિક પીલ્સ સ્ત્રીએ લેવાની હોય છે તે લેવી જોઈએ




જો આમ ન કરેલ હોય તો, તમારી સાથે પિરીયડ્સમાં આવવાની રાહ જોયા સીવાય અન્ય કોઈ ઉપાય રહેતો નથી, જો માસિક 10 એક દિવસ ઉપર ચઢી જાય તો આપે યૂરીન પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તેનાથી આપને જાણ થઈ જશે કે પ્રેગ્નેન્સી રહેલ છે કે નહીં.



*ડાર્ક ચોક્લેટ્સ અને પપૈયા ગર્ભનિરોધકનું કામ કરી શકે?




બે માંથી એક પણ વસ્તુ ગર્ભનિરોધકનું કામ કરી શકતી નથી. સૌથી ઉત્તમ રસ્તો નિરોધ અને ગર્ભનિરોધનો ઉપયોગ છે. જો આપને બાળક હોય તો તમે કો-પર્ટીનો પ્રયોગ કરવો જોઈએ.




અનપ્રોટેક્ટેડક સેક્સ બાદ જો ડાર્ક ચોક્લેટ્સ કે પપૈયાના ઉપયોગથી ગર્ભ રોકી શકાતો હોત તો આજે ગર્ભનિરોધક કે આઈપીલ્સની જરૂર જ ન પડતી હોત.






 



જાણો છો તમારા વીર્યનો સ્વાદ સારો છે કે નહીં?
તમારી સેક્સ ફેન્ટસી પાર્ટનર સાથે શેર કરો છો?...
FOR WOMEN: ઓરલ સેક્સ માણવામાં તમે પણ પહેલ કરી શકો,કઈ...
બારણું બંધ થતા જ સેક્સની માંગણી કરવાની ભૂલ ન...
નિરસ સેક્સ લાઈફને રોમાંચક બનાવવાની 6 બેસ્ટ...
યોનિપ્રવેશ બાદ જ પુરૂષો અનુભવે છે ચરમસીમા
ખાસ ટિપ્સ,સેક્સ લાઈફમાં વિયાગ્રાની જરૂર...
તમારા શિશ્ન અંગેની 5 બાબતો, જે તમે નથી જાણતા

 
 
 

Your Opinion
 
 
Code:
3 + 3

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment