શું આપ જાણો છો કે જે કોર્ન ફ્લેક્સ આપ દરરોજ સવારે નાશ્તામાં દૂધ સાથે લો છો તેનો આવિષ્કાર ડોક્ટર જ્હોન હાર્વે દ્વારા પુરુષોને હસ્તમૈથુન કરતાં અટકાવવા કરવામાં આવ્યો હતો... આશ્ચર્ય થયું ને?
સેક્સ વર્લ્ડ રેકોર્ડ્સની વેબસાઈટમાં આવેલાં એક રિપોર્ટ પ્રમાણે કોર્ન ફ્લેક્સને ડોક્ટર જ્હોન હાર્વે ક્લોગ 1926માં તૈયાર કર્યું હતું. આ પદાર્થ બનાવવાનું એક કારણ પુરુષોને હસ્તમૌથુનથી રોકવા કરવામાં આવ્યું હતું.
તેમનું માનવું હતું કે, વધુ પડતું મસાલેદાર ભોજન વ્યક્તિને કામુક બનાવે છે અને હસ્તમૈથુન જેવી ક્રિયાઓ માટે પ્રેરિત કરે છે. જ્યારે સાદો આહાર મનુષ્યને તેનાથી દૂર રાખે છે.
આ રિપોર્ટમાં તે પણ જાણવા મળ્યું છે કે, લોકોને હસ્તમૈથુન તેમજ કામુકતાથી દૂર રાખવા સિલ્વેસ્ટ ગ્રાહમ (1794-1851) દ્વારા પણ એક પદાર્થનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેને ગ્રાહમ ક્રેક્સ (ગ્રાહમ વેફર્સ) તરીકે ઓળખવામાં આવતી હતી.
(આ ફેક્ટ્સ સેક્સ વર્લ્ડ રેકોર્ડ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પરથી લીધેલ છે)
પતિને તો સંતોષ મળી જાય છે પણ મને નહીં શું કરું?
જાણો છો, પુરુષોને સ્ત્રીઓ Top Positionમાં કેમ ગમે છે?
આ દિવસોમાં સેક્સ માણશો, તો તે ક્યારેય નહીં...
ધ્યાન રાખજો, આ મામલે મહિલાઓ હોય છે દગાખોર..!
પતિ સેક્સુઅલી ઓવર એક્ટિવ છે,શું કરું?
વિશ્વના સૌથી કામુક શાસકો, જેમણે હજારો...
લગ્ન પહેલાં ભાવિ પત્ની સાથે સંબંધ બાંધુ તો...
ઘણાં સમય સુધી સેક્સ માણ્યું પણ વીર્યપાત ન થયું..?
OMG..અહીં તો પુરુષોમાં નહીં પણ સ્ત્રીઓ છે...