-દિવસના એક લાખથી વધુ કોન્ડોમ વેલેન્ટાઈન ડેના દિવસે વેચાયા
અત્યાર સુધી વેલેન્ટાઈન વિકમાં ફૂલોની માંગ સૌથી વધુ હોતી હતી પણ આ વેલેન્ટાઈન વીકમાં ફૂલોની વધુ કોન્ડોમ અને ગર્ભનિરોધક અને સેક્સ વર્ધક દવાઓની માંગ વધી હતી.
લોકોની માંગને જોઈને કેટલીએ કોન્ડોમ કંપનીઓએ તેમના પ્રોડક્ટની કિંમત પણ ઓછી કરી હતી. એક કંપનીએ તો દાવો કર્યો હતો કે વેલેન્ટાઈન ડેના દિવસે આશરે તેને 1 લાખ કોન્ડોમ વેચ્યાં છે.
જ્યાં એક મેડિકલ સ્ટોર પર દરરોજના 5-7 કોન્ડોમના પેકેટ વેચાતા હતાં ત્યાં વેલેન્ટાઈન વીક દરમિયાન તેની માંગ વધી હતી.
દિવસના 20-25 પેકેટ વેચાતા હતાં. આ બદલાવથી જોઈ શકાય છે કે યુવાનોની સોચ પણ બદલાઈ છે.