Advertisement
Home >> Lifestyle >> Wellness >> Chocolate Will Help To Reduce Your Extra Weight

બહુ ભાવે છે ચોકલેટ? ખાઓ તમે ત્યારે બિન્દાસ વજન વધશે નહીં ઘટશે

Agency | Jul 14, 2012, 18:35PM IST
 
 

જો લોકો સપ્તાહમાં અનેક વખત ચોકલેટ ખાય છે, તેઓ ચોકલેટ નહીં ખાનારીની સરખામણીમાં પાતળા હોય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ ૧૦૦૦ લોકો પર આ અભ્યાસ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ચોકલેટમાં કેલરીની માત્રાથી વધુ પાતળા કરનારા તત્વો હોય છે. આ તત્વો બોડી માસ ઇન્ડેકસને ઘટાડવામાં મદદ કરે છે.

સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ ચોકલેટ ખાનારા લોકોની એક્સરસાઇઝ પર પણ નજર રાખી હતી. મુખ્ય શોધકર્તા બીટ્રાઇસ ગોલોંબેએ જણાવ્યું કે, કેલરીની માત્રાથી શરીર પર એટલો ફેર પડતો નથી જેટલો કેલરી તત્વોથી બનાવટની પડે છે.
 
 
 

Your Opinion
 
 
Code:
5 + 9

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment