Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

Jaguar જેવી Hot કારના માલિકો પણ એટલાં જ Hot, જુઓ તસવીરો

Source: Lifestyle Desk   |   Last Updated 11:36 AM [IST](04/02/2012)
 
 
 
|  
શાહિદ કપૂરે હાલમાં જ તેના લાઈફ સ્ટાઈલને ધ્યાનમાં રાખી નવી જેગુઆર કાર છોડાવી છે. અને આ સાથે જ તે સેલિબ્રિટી જેગુઆર કલ્બનો સભ્ય બની ગયો છે. ચાલો ત્યારે વાત કરીએ આ લેવિશ જેગુઆર કલ્બના અન્ય સભ્યો વિશે
 

શાહિદ કપૂર- હાલમાં જ જેગુઆર XKR-S તેને છોડાવી છે. જેની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. આ કારની ખરીદી સાથે તે ઈન્ડિયા સેલિબ્રિટી જેગુઆર ક્લબમાં એન્ટર થઈ ગયો છે.
 

એકતા કપૂર- ડેઈલી સોપ ક્વિન અને મૂવી પ્રોડ્યુસર એકતા કપૂરને તેની માતા શોભા કપૂરે જેગુઆર XJR ગિફ્ટ કરી હતી. આ સાથે તેનો બ્લેક રંગની કારનો ક્રેઝ તુટ્યો હતો. કારણકે તેની જેગુઆર બરગંડી કલરની છે.
 

રિતીક રોશન- સુપર સ્ટાર રિતીક રોશનને પણ પિતા રાકેશ રોશન તરફથી જેગુઆર XJ તેના જન્મ દિવસે ગિફ્ટમાં મળી છે. આ કારની કિંમત 90 લાખ રૂપિયા છે.
 

જેકી શ્રોફ- ભારતમાં જોવા મળતી એક માત્ર એફિસીઓનાડો SS જેગુઆર 100 જગ્ગુ દાદા પાસે છે. આ દુનિયાની પહેલી કાર છે જે 100 માઈલ કલાકની ઝડપે ચાલતી હતી. તે ઝીરોથી 100 કિમી /1 કલાકમાં આશરે 13.5 સેકેન્ડની ઝડપે પહોંચી શકે છે.
 

કાશ્મીરા શાહ- ઈન્ડિયન મોડલ અને આઈટમ ગર્લ પોતે જેગુઆર XK કારની માલકિન છે.
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
3 + 2

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.