-બ્રિટનમાં 2000 મહિલાઓ પર કરવામાં આવ્યો સર્વે
-બ્રિટનની 70 ટકા મહિલાઓ વન નાઈટ સ્ટેન્ડ માણી ચુકી છે
બ્રિટનમાં થયેલાં એક સર્વેમાં જાણવા મળ્યું છે કે પુરુષોની સરખામણીએ યુવતીઓ વધુ લોકો સાથે શારીરિક સંબંધ બાંધે છે.
શોધકર્તાઓએ આ અભ્યાસ બાદ જણાવ્યું હતું કે, આ મામલે મહિલાઓ પુરુષોની સરખામણીએ વધુ સ્વચ્છંદી હોય છે. અને આશરે 21 વર્ષીની ઉમરે જ તેમના નવ પુરુષો સાથે સંબંધ બંધાઈ ચુક્યાં હોય છે. જ્યારે યુવકોના સાત મહિલાઓ સાથે સંબંધ બંધાયા હોય છે.
આ સર્વે 2000 મહિલાઓ અને 2000 પુરુષો પર કરવામાં આવ્યો હતો. ડેલી ટેલીગ્રાફના એક અહેવાલ પ્રમાણે સર્વેક્ષણ પરથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે યુવતીઓ એક પુરુષને જીવનમાં બે વખત દગો દઈ શકે છે.
બ્રિટનની 70 ટકાથી વધુ યુવતીઓ વનનાઈટ સ્ટેન્ડ પણ માણી ચુકી છે. સર્વે પ્રમાણે ચારમાંથી એક યુવતી દસથી વધુ લોકો સાથે સંબંધ બનાવી ચુકી છે. જ્યારે પુરુષોમાં આ અંક પાંચે એક નોંધવામાં આવ્યો છે.
આ સર્વેની એક રસપ્રદ વાત એ પણ હતી કે સેક્સ મામલે આજે બ્રિટનમાં એવી ગણી ગાઠી યુવતીઓ છે જે પરંપરાગત વિચારસરણી રાખે છે.
ફક્ત એક ટકા યુવતીઓએ જણાવ્યું તું કે તેમને લગ્ન બાદ જ સેક્સ સંબંધ બાંધ્યાં હતાં. તે સામે 80 ટકા યુવતીઓએ જણાવ્યું હતું કે તેમણે 16ની ઉંમરે તેમનું કોમાર્ય ગુમાવ્યું હતું.
વિશ્વના સૌથી કામુક શાસકો, જેમણે હજારો છોકરીઓના જીવન બર્બાદ કર્યા
પતિ સેક્સુઅલી ઓવર એક્ટિવ છે,શું કરું?
લગ્ન પહેલાં ભાવિ પત્ની સાથે સંબંધ બાંધુ તો...
ઘણાં સમય સુધી સેક્સ માણ્યું પણ વીર્યપાત ન થયું..?
OMG..અહીં તો પુરુષોમાં નહીં પણ સ્ત્રીઓ છે...
બાળકોમાં સેક્સ એજ્યુકેશન આપવાની 'હટ કે' રીત
સ્ત્રીઓની કામોત્તેજના પાછળ થયો ચોકાવનારો...
'બદનથી બદન' Touch નહીં થાય, ત્યાં સુધી મઝા નહીં આવે
શું ખરેખરમાં હસ્તમૈથુનથી નબળાઈ આવે?