
થોડા સમય પહેલાં ફિલ્મ અગ્નીપથની સક્સેસ પાર્ટીમાં શાહરૂખ ખાન અને ફરહા ખાનના પતિ શિરીષ કુંદર વચ્ચેનો ઝઘડો અને હવે નવાબ ખાને એક વ્યક્તિને ચોડેલો મુક્કો.. ન જાણે શું ચાલી રહ્યું છે આ સ્ટાર્સના મગજમાં.. આ સ્ટાર્સનો ગુસ્સો તો આમ પણ સાતમાં આસમાને હોય છે 41 વર્ષિય સૈફ અલી ખાનને આ કારણે જેલની હવા ખાવી પડે તેવી પણ શક્યતાઓ છે તો ચાલો નજર કરીએ બોલિવૂડની એવી સેલિબ્રિટીઝ પર જેઓ જેલની હવા ખાઈ ચુકી છે.
