
બોલિવૂડમાં એવા કેટલાય સેલિબ્રિટીઝ છે જેઓ આજે ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન ધરાવે છે. પણ એમાં એવી ઘણી એક્ટ્રેસિસ છે જેઓ રિઅલ સિસ્ટર્સ પણ છે.
આમ તો કોઈ વ્યક્તિની અન્યની સાથે સરખામણી કરવી યોગ્ય નથી પણ જ્યારે એક જ કામગીરી બે બહેનો દ્વારા અપનાવવામાં આવે તો તેમના વચ્ચે સરખામણી થાય તે વાત સર્વસામાન્ય છે.
તો ચાલો આજે બોલિવૂડની ડાર્લિંગ સિસ્ટર્સની વાતો કરીએ...





