Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Fashion & Beauty
 

ફિટિંગ સાથે આપે આકર્ષક લુક ફેબ્રિક બેલ્ટ

 
Source: LifeStyle Desk   |   Last Updated 7:06 PM [IST](18/02/2012)
 
 
 
 
 
બ્રિક બેલ્ટ ફેશનની સાથે સાથે ફિટિંગને પણ સાચવી લે છે. તો હવે તમે પણ એક્સાથે બે લાભ એટલે કે ફેશનની સાથે ફિટિંગને જાળવી લેતાં ફેબ્રિક બેલ્ટની ફેશનને અપનાવી લો.

મિડલ બેલ્ટ ટોપ
ચેક્સની ડિઝાઈનના આ સ્લિવલેસ ટોપમાં વચ્ચેના ભાગમાં હાફ બેલ્ટની ફેશન વધારે આકર્ષક લાગે છે, જે જીન્સ પર શોભી ઊઠશે.

લુઝ કુર્તીમાં બેલ્ટ જરૂરી
મોટી પ્રિન્ટની લોન્ગ લેન્થની લુઝ કુર્તીમાં વચ્ચે ફેબ્રિક બેલ્ટ ફિટિંગ આપે છે, સાથે આકર્ષણ તો ખરું જ!

ઓફશોલ્ડરમાં બેલ્ટનું આકર્ષણ વધારે
તમે ઓફશોલ્ડરનું ફ્રોક કે કુર્તી પહેરી હોય અને વચ્ચેના ભાગમાં એ જ મટિરિયલમાંથી બનાવેલો બેલ્ટ હોય તો તેને ક્રોસ બાંધીને બોની ડિઝાઈન આપી તમે આકર્ષક અને અલગ લાગી શકો છો.

લાઇટ કલરમાં બેલ્ટ વધારે આકર્ષે
કોટનના લાઇટ કલરના ટોપમાં ફેબ્રિક બેલ્ટ વધારે આકર્ષક લાગે છે. શર્ટ સ્ટાઇલનું લોંગ સ્લિવવાળું પિંક કલરનું ફ્રોક સ્ટાઇલ ટોપ નોકરિયાત યુવતીઓને વધારે સોબર લુક આપે છે. તો બંધ ગળાનું ક્રેપ મટિરિયલનું પાર્ટીવેર ફ્રોક કોલેજિયન યુવતીઓને સારંુ લાગે છે.

શર્ટમાં બેલ્ટ આપે સેક્સી લુક
કોલેજિયન યુવતીઓમાં પહેરાતા શર્ટમાં હવે ફેબ્રિક બેલ્ટની ફેશન વધારે જોવા મળે છે. કોટન શર્ટ અને તેમાં પણ ચેકસ હોય તો પછી ફેબ્રિક બેલ્ટવાળા ટોપની સાથે તમે પણ આકર્ષક અને સ્ટાઇલશિ દેખાઇ શકો છો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.